Fundamental



Concepts of an Operating System
(ઓપરેટીંગ સિસ્ટમ વિષે સમજણ)
Operating System (OS)

  • દરેક કોમ્પ્યૂટરને કોઈપણ કાર્ય કરવામાટે કે શરુ થવા માટે પાયાના સોફ્ટવેરની જરૂર પડે છે જેને Operating system કહે છે.
  • ઓપરેટિંગ સિસ્ટમ શબ્દ તેના ટૂંકા નામ OS થી વધુ પ્રચલિત છે
  • ઓપરેટિંગ સિસ્ટમ એ એક કરતા વધારે Program નો સમૂહ છે કે જે કમ્પ્યુટર હાર્ડવેર અને  વિવિધ એપ્લિકેશનને  નિયંત્રિત અને સંકલન (Coordinate) કરવાનું કાર્ય કરે છે.
  • Operating System એ કમ્પ્યુટર યુઝર અને હાર્ડવેર વચ્ચે મધ્યસ્થીનું કાર્ય કરે છે.
  • ઓપરેટિંગ સિસ્ટમ વપરાશકર્તાને વિવિધ Program ચલાવી શકે તે માટેનું વાતાવરણ પૂરું પાડે છે.
  • ટેકનીકલ રીતે જોઈએ તો OS એ એક એવો સોફ્ટવેર છે કે જે કમ્પ્યુટર સાથે જોડાયેલા તમામ હાર્ડવેરનું મેનેજમેન્ટ કરે છે.
  • ઓપરેટિંગ સિસ્ટમ રિસોર્સીસ અને સર્વિસીસ જેવીકે મેમરી, પ્રોસેસર, ડીવાઈસ અને માહિતીની વહેચણી પર નિયંત્રણ રાખે છે.   
ઓપરેટિંગ સિસ્ટમનાં ઉદાહરણો :
  • UNIX (Solaris, IRIX, HPUnix, Linux, DEC Unix) Microsoft Disk Operating System (MS-DOS), WIN95/98, WIN NT, OS/2 etc.


--*--

No comments:

Post a Comment